તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • The Driver Of The Car That Killed The Young Man Near Gathaman, Zabbe, The Driver Of The Accident, The Driver Of The Car, The Driver Of The Car, The Driver Of The Car, The Driver Of The Car, The Driver Of The Car, The Driver Of The Car.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ગઠામણ નજીક યુવકનું મોત નીપજાવનાર કાર ચાલક ઝબ્બે, અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો, મોર્નિંગવોકમાં નીકળેલા બેને અકસ્માત થયો હતો

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુર તાલુકાના ગઠામણ નજીક શનિવારે સવારે મોર્નિંગ વોકમાં નિકળેલા બે યુવકોને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. જેમાં એકનું મોત નિપજયું હતું. દરમિયાન આ વાહનના ચાલકને પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાલનપુર તાલુકાના ગઠામણગામના ચિરાગ પ્રજાપતિ અને કેતન પ્રજાપતિ શનિવારે વહેલી સવારે મોર્નિગ વોક કરવા નિકળ્યા હતા. જેમને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી.

જેમાં ચિરાગ પ્રજાપતિનું મોત નિપજ્યું હતું. આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં અકસ્માત સર્જનાર મારૂતી વાનના ચાલક ગઠામણ દેહલીપુરાના સમસુદ્દીન અલ્લાઉદ્દીન નુરમહંમદ ઉમતીયાને પશ્વિમ પોલીસ મથકના પીએસઆઇ એન.બી.ઝાલાએ રવિવારે ઝડપી લીધો હતો. જેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser