મોત:મઉમાં ધાબા પરથી પડી જતા યુવાનનું મોત

ભિલોડા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભિલોડાના મઉ ગામના કલ્પેશકુમાર ભીખાભાઇ રાવત( ઉ.વ. 95)  ઘરે ઉપરના માળેથી નીચે પડી જતાં માથાના ભાગે ગંભીર ઇજા થતા ભિલોડાની કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડાતાં ડોકટરે મૃત જાહરે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...