તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:પાલનપુર રેલવે સ્ટેશન નજીકથી યુવકનો મૃતદેહ મળી આવ્યો

પાલનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાલનપુર રેલવે સ્ટેશન નજીકથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. રેલવે પોલીસ મથકના એ એસ આઇ તખતસિંહે જણાવ્યું હતુ કે, રેલવે સ્ટેશનના બહાર નીકળવાના દરવાજા પાસે રેલવે બિલ્ડીંગ નજીક 45 વર્ષિય યુવક કુદરતી રીતે મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યો હતો. જેના હાથ ઉપર રોશન નામ ત્રોફાવેલું છે. આ અંગે રેલવે પોલીસ મથકે અકસ્માતે મોતનો ગૂનો નોંધી તેના વાલી વારસોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો