તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:પાંથાવાડા કન્યા શાળા પાસેના બમ્પને લીધે ટ્રકની એક્સલ તૂટી ગઈ

પાંથાવાડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાંથાવાડા ગુંદરી સ્ટેટ હાઈવે પર કન્યા શાળા પાસે બનાવેલ બે બમ્પ વાહન ચાલકો માટે મુશ્કેલી રૂપ બની રહ્યા છે. બમ્પને લીધે અવારનવાર વાહનો અકસ્માત ના ભોગ બનતા હોય છે. વળી આ બમ્પ પર રેડીયમ લાઈટ પણ ન હોવાથી રાત્રીના સમયે વાહન ચાલકોને બમ્પ ન દેખાવા થી અકસ્માત સર્જાતા હોય છે.

રવિવારે વહેલી સવારે રાજસ્થાન તરફથી આવતી ટ્રક નં. RJ. 01. GB. 9768ની એક્સલ અથડાઇને તૂટી જતાં નુકસાન થયું હતું. સ્ટેટ હાઈવે રાજસ્થાનને જોડતો હોવાથી ટ્રાફિક રહે છે. ત્યારે સ્થાનિક તેમજ વાહન ચાલકોની બમ્પ પર રેડીયમ લાઈટ તેમજ બમ્પ રિપેર કરવાની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો