તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Submission Of The Governing Body Of Palanpur Municipality To Terminate Term, Administrative And Financial Transactions From 1st Dec.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:પાલનપુર પાલિકાની શાસક બોડીની 1 ડિસે.થી ટર્મ પુરી, વહીવટી અને નાણાકીય વ્યવહારો બંધ રાખવા રજૂઆત

પાલનપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાલનપુર પાલિકાની શાસક બોડીની 1લી ડિસે.એ ટર્મ પુરી થતા વહીવટી અને નાણાકીય વ્યવહારો બંધ રાખવા અરજદારે ચીફઓફિસરને રજુઆત કરી છે. પાલનપુર નગરપાલિકાની ચૂંટણી 29 નવેમ્બર 2015ના રોજ યોજાઈ હજી અને ચૂંટાયેલા સભ્યોની મુદત તેમજ સરકારી ગેજેટ પ્રમાણે 2 ડિસેમ્બર 2015 રોજ નગરસેવક તરીકેની કાયદેસરતા પ્રાપ્ત થઈ હતી.

ગુજરાત મ્યુનિસિપલ એક્ટ 1963 જોગવાઈ મુજબ નગરસેવકની મુદત પાંચ વર્ષ થી વધુ નથી જેથી સભ્યોની મુદત એક ડિસેમ્બર 2020એ પૂરી થઈ છે. જેથી ચૂંટાયેલા સભ્યો અને નગરપાલિકાની વહીવટી કાર્યવાહી મીટીંગ કરાવો તેમજ નાણાંકીય કામગીરી અનઅધિકૃત અને કાયદા વિરુદ્ધ થઈ રહી છે જે અંગે અરજદાર બાબુભાઈ સૈનીએ ચીફ ઓફિસરને લેખિત ફરિયાદ કરી ગેરકાયદેસર વહીવટી અને નાણાકીય કામગીરી રદ કરવાની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો