તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:પાલનપુરમાં એસટી પીકઅપ સ્ટેન્ડમાં સોશિયલ ડિસ્ટન્સ નામ માત્રનું

પાલનપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુર એસટી પીકઅપ સ્ટેન્ડ પર મુસાફરો શહેરથી ગામડે તેમજ અન્ય જગ્યાએ મુસાફરી કરતા મુસાફરો સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા તેમજ માસ્ક વગર કોરોનાને આમંત્રણ આપી રહ્યા છે. જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા હોવા છતાં લોકો પણ બે ફિકર ફરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો