તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Shitla Satam Fair Held In Dhakha Village Of The Taluka Was Also Closed This Year, The Gates Of The Temple Were Open For The Devotees.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:તાલુકાના ધાખા ગામે યોજાતો શીતળા સાતમનો મેળો આ વર્ષે પણ બંધ રખાયો, ભક્તો માટે મંદિરના દ્વાર ખુલ્લા

પાલનપુર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વધતા જતાં કોરોના સંક્રમણના લીધે મેળો બંધ રાખવાનો નિર્ણય લેવાયો

બનાસકાંઠા જિલ્લાના વિવિધ ગામડાઓની અંદર શીતળા સાતમના દિવસે પરંપરાગત લોક મેળાઓ ભરાતા હોય છે પરંતુ છેલ્લા એક વર્ષથી આ મેળાઓને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. ગત વર્ષે કોરોના લીધે ધાખા ગામે શીતળા સાતમનો મેળો બંધ રખાયો હતો. જ્યારે આ વખતે પણ મેળો બંધ રખાયો છે, પરંતુ ભક્તો માટે મંદિર ખુલ્લુ મુકાયું છે.

ધાનેરા તાલુકાના ધાખા ગામે દર વર્ષે યોજાતા શીતળા સાતમના મેળાને આ વર્ષે પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે ગત વર્ષે પણ કોરોના લીધે ધાખા ગામે શીતળા સાતમનો મેળો બંધ રખાયો હતો, જ્યારે આ વર્ષે પણ કોરોનાનું સંક્રમણ વધતા શીતળા સાતમના મેળાને બંધ રાખવામાં આવ્યો છે. જ્યારે શીતળા સાતમના દિવસે ભક્તો માટે ધાખા ગામે મંદિર ખુલ્લું મુકવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો