ઉજવણી:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 70માં જન્મ દિવસ નિમિત્તે દાંતીવાડા તાલુકા ભાજપ દ્વારા સેવા સપ્તાહ કાર્યક્રમ

પાંથાવાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાંતરવાડા બ્રહ્માણી માતાના મંદિરમાં દાંતીવાડા તાલુકા ભાજપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના 70માં જન્મ દિવસ નિમિત્તે સેવા સપ્તાહ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સેવા સપ્તાહ ઈન્ચાર્જ નટુભાઈ ચૌધરી, ગણપતભાઈ રાજગોર, રમેશભાઈ ઘાડીયા, સવસીભાઈ પટેલ, દિનેશભાઇ મેવાડા, હરજીભાઈ ભૂતડીયા, તેજાભાઈ મારવડીયા, ગણપતભાઈ આકોલિયા, વગતાભાઈ પુરોહિત, ચંદુભાઈ જોષી, સુરજ પ્રતાપસિંહ, દિનેશભાઇ બોકા, રાવતાભાઈ ચૌધરી, હંસાભાઈ ગોવલાણી, પરથીભાઈ સોલંકી સહિત સરપંચ, ભાજપના કાર્યકરો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...