તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિલન:પાલનપુરથી મળી આવેલા બે ભાઇનું પરિવાર સાથે મિલન

પાલનપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચિત્રાસણી જશપુરીયાની સ્કુલમાંથી નીકળી ગયા હતા

પાલનપુર - આબુ હાઇવે નજીક આવેલી એક હોટલ પાસેથી મંગળવારે રાત્રે દસ અને ચાર વર્ષના બે સગાભાઇઓ મળી આવ્યા હતા. આ અંગેની જાણ થતાં પાલનપુર તાલુકા પોલીસની ટીમે પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતુ.

પાલનપુર - આબુ હાઇવે ઉપર હોટલ નજીક બે કિશોરો બિનવારસી હાલતમાં બેઠા હોવાની જાણ થતાં પાલનપુર તાલુકા પોલીસ મથકના અ.પો. કો. હિદાયતભાઇ ઘાસુરા, જયંતિભાઇ અને ડ્રાયવર મહંમદ યુનુસ ત્યાં પહોચ્યા હતા. જ્યાં બંનેને પુછતાછ કરતાં પોતાનું નામ સચિન (ઉ.વ.10) અને પ્રદિપ (ઉ.વ. 4) તેમજ ચિત્રાસણી જશપુરીયા ગામના હોવાનું અને સ્કુલ ગયા પછી ત્યાંથી નીકળી ગયા હોવાનું જણાવ્યું હતુ. આથી પોલીસના આ કર્મચારીઓએ તેમના પરિવારનું સરનામું મેળવી બંને ભાઇઓને તેના પિતાને સોપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો