તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોંધણી:જિલ્લા રોજગાર કચેરી દ્વારા તાલુકા કક્ષાએ નોંધણી કેમ્પ યોજાશે

પાલનપુર6 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં દૂરદૂરના વિસ્તારોમાં રહેતા બેરોજગાર ઉમેદવારોને રોજગાર કચેરીમાં નામ નોંધણી, રીન્યુઅલ તથા વધારાની લાયકાતની નોંધ કરાવવા તેમજ વ્યવસાય માર્ગદર્શન વગેરે સેવાઓ તેમના તાલુકાઓમાં મળી રહે તે માટે રોજગાર કચેરી દ્વારા દરેક તાલુકા મથકોએ નામ નોંધણી, રીન્યુઅલ, વ્યવસાય માર્ગદર્શન વગેરે કામગીરી કરાય છે. જેનો લાભ લેવા રોજગાર અધિકારી (વ્ય.મા) એચ.એચ.ગઢવીએ જણાવ્યું છે.

ઉમેદવારોએ અસલ લાયકાતના પ્રમાણપત્રો અને અનામતમાં આવતા હોય તેવાં ઉમેદવારોએ જાતિનો દાખલો તેમજ દરેક પ્રમાણપત્રની પ્રમાણિત નકલો તથા પાસપોર્ટ સાઇઝના ફોટા નંગ-2 સાથે લાવવાના રહેશે તથા ઇ-મેઇલ અને મોબાઇલ નંબર નોંધણી માટે ફરજીયાત છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો