તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરા વસુલાત:પાલનપુર નગરપાલિકાની વેરા લેણદાર સામે લાલ આંખ, 238 મિલકતો સીલ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાને માર્ચ મહિનામાં રૂપિયા 95 લાખ કરતાં વધુની આવક વેરા વસુલાતથી થઇ

પાલનપુર નગરપાલિકા દ્વારા પાલનપુર શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં વેરા બાકીદારોમાં નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા જુદી જુદી જગ્યાએ શોપિંગ સેન્ટરોમાં વેરા બાકી હોય તેવી કુલ 238 મિલકતો સીલ કરવામાં આવી હતી. જ્યારે ચાલુ માર્ચ મહિનામાં 95 લાખ કરતાં વધુની આવક નગરપાલિકાને થઈ છે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગરપાલિકા દ્વારા માર્ચ મહિનામાં ટોટલ 95 લાખ કરતા વધુ વેરા વસુલાત કરવામાં આવી છે. પાલનપુર શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં વેરા બાકીદારોમાં નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા જુદી જુદી જગ્યાએ શોપિંગ સેન્ટરોમાં વેરા બાકી હોય તેવી કુલ 238 મિલકતો સીલ કરવામાં આવી હતી.

માર્ચ મહિનામાં કુલ રૂપિયા 95 લાખ કરતાં વધારે આવક વેરા વસૂલાતથી કરવામાં આવી હતી. નગરપાલિકાના કર્મચારીઓ ટેક્સ ઇસ્પેક્ટર, નરેશભાઈ જોશી, ગજેન્દ્ર ત્રિવેદી તેમજ સ્ટાફના માણસો સાથે રહી વેરા વસૂલાત સમગ્ર શહેરમાં કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો