તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:પાલનપુરમાં ગરીબોને રાશન કીટ અપાઈ

પાલનપુર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાલનપુરમાં પૂર્વ વિદ્યાર્થીઓના નૂતન જીવદયા ગ્રુપ દ્વારા આયોજીત કાર્યક્રમમાં કલેકટર આનંદ પટેલના હસ્તે ગરીબોને રાશન કીટ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ગ્રુપના પ્રમુખ મયુરભાઇ બારોટ, મામલતદાર કમલભાઇ ચૌધરી અને એલ. ડી. પરમાર, સી. બી. ગાંધી નૂતન હાઇસ્કુલના આચાર્યા અલકાબેન શાહ, છોટુભાઇ મોઢ સહિત ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો