તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:છાપી-ડીસામાં લાયસન્સ વિના ફટાકડા વેચતાં ત્રણ વેપારી સામે કાર્યવાહી

પાલનપુર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

વડગામ તાલુકાના છાપી અને ડીસામાં લાયસન્સ વિના ફટાકડાનું વેચાણ કરતાં 3 વેપારીઓ સામે એસઓજી દ્વારા કાર્યવાહી કરી હતી. છાપીમાં દિપકભાઇ રમેશભાઇ પટણી પાસેથી રૂ.6005ના ફટાકડા જ્યારે શૈલેષભાઇ મહેશભાઇ પટણી પાસેથી રૂ.12025ના ફટાકડા કબ્જે લેવાયા હતા. ડીસામાં શૈલેષકુમાર અમરતલાલ ઠક્કર પાસેથી રૂ.635ના ફટાકડા કબ્જે લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો