તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:ગઢમાં પોલીસ સ્ટાફ -હોમગાર્ડને વેકસીન અપાઈ

ગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક

પાલનપુર તાલુકાના ગઢ પોલીસના સ્ટાફ ક્વાર્ટર ખાતે કોવિડ વેકસીનેશ રૂમ ઉભો કરાયો હતો. જ્યાં ગઢ પીએસઆઈ એસ.એ.ચૌધરીએ રીબીન કાપી વેકસીનની શરૂઆત કરાવી હતી. મડાણા પીએચસીના મેડિકલ સ્ટાફે ગઢ પોલીસ મથકનાં તમામ સ્ટાફ સહિત હોમગાર્ડ જવાનો એવા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોરોના વેકસીનનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં મડાણા પીએચસીનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ફ્રન્ટલાઈન વર્કરોએ ઉત્સાહ ભેર વેકસીન લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો