તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:મેમદપુરમાં ઝેરી દવા પી યુવકનો આપઘાત

પાલનપુર25 દિવસ પહેલા
 • કૉપી લિંક

વડગામ તાલુકાના મેમદપુરમાં યુવકે અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. મૂળ દાંતા તાલુકાના કુકડીના અને હાલ મેમદપુર ગામે રહેતા કાળુભાઇ મશરૂભાઇ બુંબડીયા (ઉ.વ.26)એ કોઇ અગમ્યકારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેમનું મોત નિપજ્યું હતુ. આ અંગે નરેશભાઇ મશરૂભાઇ બુંબડીયાએ વડગામ પોલીસ મથકે જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો