વિતરણ:બાવલચુંડીમાં લોકોને માસ્ક અને સેનેટાઇઝર અપાયા

કાણોદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વડગામ તાલુકા પંચાયતના પ્રમુખના હસ્તે બાવલચુડી ગામે નરેગા યોજના હેઠળ કામ કરતા લોકોનું આરોગ્ય સુખાકારી રહે અને કોરોના જેવી મહામારી સામે લડવા હથિયારરૂપે માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાના ભાજપના કાર્યકરોએ હાજરી આપી વડપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લાંબા આયુષ્ય માટેની પ્રાર્થના અને શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...