તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એકાઉન્ટ હેક:પાલપુરના 16 ગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળના પ્રમુખનું ફેસબુક એકાઉન્ટ હેક થતા જિલ્લા પોલીસ અધિકને રજુઆત કરાઇ

પાલનપુર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
રમેશભાઈ પટેલ - Divya Bhaskar
રમેશભાઈ પટેલ
 • હેકર ફેસબુક એકાઉન્ટ હેક કરી ફેસબુકમાં મેસેજ દ્વારા પૈસાની માંગણી કરતો હતો

બનાસકાંઠા જિલ્લામાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. જ્યારે જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે જેને લઈ પાલનપુર સિવિલ સહિત અનેક મોટાભાગની હોસ્પિટલો દર્દીઓથી ફૂલ થઇ ગઇ છે. મોટાભાગના દર્દીઓ અને તેમના સાગા દ્વારા બેડ તેમજ ઓક્સિજનની માટે રઝળપાટ કરતા હોય છે જેને લઈ અનેક શહેરો ગામોમાં કોડ કેર સેન્ટ્રો ઉભા કરવામાં આવ્યા છે જેમાં પાલનપુર 16 ગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા કોડ કેર સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે જેમાં પ્રમુખ રમેશભાઈ પટેલ દિનરાત કોરોના દર્દીઓને સારવાર કરી રહ્યા છે.

16 ગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પ્રમુખ રમેશભાઈ પટેલનું ફેસબુક એકાઉન્ટ હેક થતા પૈસાની મદદમાંગી હાલમાં નિશુલ્ક કોવિડ સેન્ટર દિન-રાત મહેનત કરતા રમેશભાઈ પટેલ તેમના ફેસબુક એકાઉન્ટમાંથી પૈસાની માંગણી મેસેજ ફેસબુક ફ્રેન્ડોને જતા મિત્રો રમેશભાઈને ટેલિફોનિક જાણ કરતાં રમેશભાઈ ચોંકી ઊઠયા હતા. જોકે રમેશભાઈને જાણ થતાં કે ફેસબુક એકાઉન્ટ હેક થઇ ગયેલું છે તમને પાલનપુર પોલીસને લેખિત રજૂઆત કરી અને હેક કરનારને સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો