તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:પાલનપુર શહેરની સરકારી ઇમારતો, શોપિંગ સેન્ટરો અને મંદિરો રોશનીથી ઝળહળી ઊઠ્યા

પાલનપુર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

દિપાવલી પર્વને હર્ષોલ્લાસથી ઉજવવા માટે પાલનપુરના પ્રજાજનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન બજારમાં ખરીદીની તેજીનો ચળકાટ જોવા મળી રહ્યો છે. તો રાત્રે સરકારી ઇમારતો, શોપિંગ સેન્ટરોને રોશનથી સજાવવામાં આવી રહી છે. જાણે કે પાલનપુર શહેર ઝગમગી ઉઠ્યું છે.

પાલનપુર શહેરના પાતાળેશ્વર મંદિર, સહિત અનેક વિસ્તારોમાં ડેકોરેટિવ લાઇટિંગનો શણગાર કરવામાં આવ્યો છે. ઉપરાંત શહેરના મોટા શોપિંગ મોલમાં પણ ગ્રાહકોને આકર્ષવા માટે વિશેષ રોશની કરવામાં આવી છે. જેને જોવા માટે પણ લોકો બાળકોને લઈ ઘરની બહાર નીકળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો