તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગ ગાંધીનગર દ્વારા આંતરરાષ્ટ્રીય બાળ દિન નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં પાલનપુર ચિલ્ડ્રન હોમના બાળકે વકતૃત્વ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ દ્રિતિય નંબર હાંસિલ કર્યો હતો.આ સિદ્ધિને સૌએ બિરદાવી હતી.
ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગ, ગાંધીનગર દ્વારા ૨૦મી નવેમ્બર આંતરરાષ્ટ્રીય બાળ દિનની ઉજવણી અનુસંધાને તા.09 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું સંસ્થા લેવલે આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પાલનપુર ચિલ્ડ્રન હોમના બોથાભાઇ ભેમાભાઇ અંગારીએ બાળ અધિકાર વિશેની વકૃત્વ સ્પર્ધામાં ગુજરાત રાજ્યમ જે બદલ ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગ, ગાંધીનગર દ્વારા બાળકને ઇનામ સ્વરૂપે ટેબલેટ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યો હતો.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.