તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આક્રોશ:પાલનપુરની ખાનગી શાળા ફીની પઠાણી ઉઘરાણી કરતાં રોષ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફી માફ કરવા મુદ્દે શિક્ષણાધિકારીને આવેદનપત્ર અપાયું

પાલનપુરની ખાનગી શાળા દ્વારા ફી માટે પઠાણી ઉઘરાણી કરતા અગાઉ શાળા સંચાલક મંડળને રજુઆત કરાઇ હતી. જોકે, કોઈ નિર્ણય ન કરાતાં સોમવારે વાલીઓએ પાલનપુર કલેક્ટર કચેરી તેમજ શિક્ષણાધિકારીની કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું. કે, એક શાળાના સંચાલકો ફી ઉઘરાવી રહ્યા છે. તે ખુબ જ ગેરવ્યાજબી છે. ફી માફી નહી મળે તો ઉગ્ર રજુઆત કરવામાં આવશે. વાલીઓ આ અન્યાય સામે લડી લેવાની ચિમકી ઉચ્ચારી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો