તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પર્ધા:ખોડલા પ્રા.શાળામાં ઓનલાઈન રંગોળી સ્પર્ધા

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુર તાલુકાની ખોડલા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બકુલચંદ્ર વાલજીભાઈ પરમારે તારીખ 14-15 નવેમ્બર-2020 દરમિયાન ખોડલા પ્રા.શાળાના ધોરણ 6 થી 8ના વિ. ટેક.વોટ્સએપ ગ્રુપના બાળકો માટે દિવાળી વેકેશનમાં ઓનલાઇન રંગોળી અને દિપ શણગાર સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં બાળકોએ મનપસંદ રંગોળી દોરી રંગ પુરી દિવડા શણગાર્યા હતા.ભાગ લેનાર 25 બાળકોને બકુલ પરમારે ઓનલાઈન પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. બાળકો અને વાલીઓએ દિવ્યાંગ શિક્ષક બકુલચંદ્ર પરમારનો આભાર માની આનંદ અને ગૌરવની લાગણી અનુભવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser