તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ખાણ ખનીજ વિભાગે પાલનપુર ચિત્રાસણી પાસેથી રેતી ખનન કરતી ટ્રક ઝડપી

પાલનપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાલનપુર તાલુકાના ચિત્રાસણી રોડ ઉપરથી ગેરકાયદેસર રીતે ખનન રેતીની ચોરી કરતા ભૂમાફિયાઓને ખાણ ખનીજ વિભાગે ટ્રકને ઝડપી પાડી રેતી ભરલી કલેક્ટર કચેરી લવાઈ હતી.બનાસકાંઠા જિલ્લામાં ખનન ચોરી કરતા સામે ખાણ ખનીજ વિભાગે લાલ આંખ કરી છે. જેમાં શુક્રવારના રોજ ચિત્રાસણી રોડ પર ગેરકાયદેસર રેતી ભરીને જતી ટ્રક નંબર આરજે-38-જીએ-2124 નામની ટ્રકને ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડી હતી. રેતી ભરેલી ટ્રકને કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં લવાઈ હતી. તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જેને લઇ અન્ય ભૂમાફિયામાં ફફડાટ મચી જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો