તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:કાંકરેજના વડા પાસે ટ્રકની ટક્કરે ટેન્કરની ટાંકી તુટતાં મેથોલીન ઓઇલ ઢોળાયું

પાલનપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કાંકરેજ તાલુકાના થરાથી ડીસા જતા નેશનલ હાઇવે ઉપર વડા ગામના પુલ નજીક ટ્રક નંબર આરજે-14-જીડી-6672ના ચાલકે ટેન્કર નંબર જીજે-12-બીડબલ્યું-3046ને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટેન્કરની ટાંકી ફૂટી જતાં રૂપિયા 1,00,000ની કિંમતનું આશરે ચાર ટન મેથોલીન ઓઇલ ઢોળાઇ ગયું હતું. બાડમેર જીલ્લાના ચૌહટન તાલુકાના પોશાલના સુરતારામ દાનારામ જાટે થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...