સ્પર્ધા:ભારત વિકાસ પરિષદ દ્વારા સમૂહ ગાન સ્પર્ધા યોજાઈ

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારત વિકાસ પરિષદ દ્વારા સમૂહગાન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિભાગ-1માં 6 થી 8 માં શ્રી કે.વી.જગાણીયા પ્રા.સ્કૂલમાં હિતેનકુમાર પ્રવીણભાઈ બારોટ, વિભાગ-2માં 8થી 12 માં નંબર 1 શ્રી એમ.બી.કરણાવત પ્રા. સ્કૂલ ગ્નુપ, વિભાગ- 3 માં પરીવારના સભ્યમાંથી નંબર- 1 માં આત્મજાબેન કુલેશભાઈ જોષી, નંબર-2માં ચેતનાબેન અંકુરભાઈ ત્રિવેદી, નંબર-3 આર્યનકુમાર ભાવેશભાઈ જોષી, વિભાગ-4 માં સંસ્કૃતમાં અમિતાબેન કે. સોની, વિભાગ-5 માં અન્યમાં રિયાબેન ક્રિતીભાઈ મોદી, ચદશૅનાબેન હીતેશભાઈ ચૌહાણ અને જીયાબેન વિપુલભાઈ મોઢ આવ્યા હતા. સિલેક્ટન માટે શ્રી કુવરબા હાઈસ્કૂલના સંગીત શિક્ષક શૈલેશભાઈ રાવલ, પ્રમુખ મુકેશભાઈ મોદી, મંત્રી વિનોદભાઈ પટેલ, સંયોજક ભાવેશભાઈ જોષી, કિરણભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...