નવનિયુક્ત:જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મફીબેન મકવાણા બન્યા

પાલનપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસમાંથી મફીબેન મકવાણાએ ભાજપના અશ્વિન સક્સેના ને હાર આપતા તેમને વિજેતા જાહેર કરાયા હતા.

કોંગ્રેસ શાસિત બનાસકાંઠા જીલ્લા પંચાયતમા ઉપ-પ્રમુખની ચૂંટણી એકમાત્ર મફીબેન બચુજી મકવાણાને મેન્ડેટ આપાતા તેઓએ જીત મેળવી હતી. જેને લઈ જિલ્લા પંચાયત પ્રમુખ વારકીબેન તેમજ પૂર્વ પ્રમુખ પીનલબેન એ નવનિયુક્ત પ્રમુખને શુભકામનાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...