કોરોના ઇફેક્ટ:સાંતલપુર બનાસ બેન્કના જુનિ.ઈન્સ્પે.નું કોરોનાથી મોત

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાંતલપુર બનાસ બેંક ખાતે ફરજ બજાવતા ચૌધરી જીવરાજભાઈનો વારાહી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના રિપોર્ટ કરાવતાં રિપોર્ટ પોઝિટિવ આવતા રાધનપુર ખાતે ખાનગી હોસ્પિટલ દાખલ કરાતાં મંગળવારે રાત્રે મોત નીપજ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...