તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લ્યો બોલો:પાલનપુરમાં 20 દિવસ અગાઉ સેલ્ટર હાઉસનું લોકાર્પણ કર્યું, હજુ રહેઠાણ માટે વ્યવસ્થા નથી

પાલનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોકાર્પણમાં હરખ પદુડા અધિકારીઓ અમલમાં કરવામાં પાછળ

પાલનપુરમાં રોડ ઉપર કોઈ ન સુવે તે માટે ગઠામણ ગેટ વિસ્તારમાં 2018માં તેમજ હમીરબાગ વિસ્તારમાં 2020માં 20 દિવસ અગાઉ જ નવા સેલ્ટર હાઉસનું લોકાર્પણ કરવા છતાં ભિક્ષુક માટે કોઈ વ્યવસ્થા કરાઈ નથી. શહેરના કીર્તિસ્થંભ, રેલવેસ્ટેશન, સિવિલકેમ્પસ, સિટીલાઈટ રોડ, એરોમાં સર્કલ સહિતના વિસ્તારોમાં 50 થી વધુ વ્યક્તિઓ જાહેર માર્ગ પર જ સુતા હોય છે. આ મામલે પાલિકા સૂત્રોએ જણાવ્યું હતું કે અમીરબાગ વિસ્તારમાં હમણાં જ નવીન સેલ્ટર હાઉસ 1.34 કરોડના ખર્ચે સિવિલ વર્ક પૂર્ણ કરવામાં આવ્યું છે જેનું ઇન્ટિરિયર વર્ક હાલ બાકી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો