તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયુર્વેદિક ઉકાળો:યાત્રાધામ અંબાજીમાં સેવાભાવી સંસ્થા દ્વારા 42 જાતની ઔષધીઓનો ઉપયોગ કરી ઉકાળાનું વિતરણ કરાયું

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આર.એસ.એસ દ્વારા આ ઉકાળઆનું વિતરણ કરવામાં આવ્યું

બનાસકાંઠા જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને લઈ હાલ પાલનપુર સિવિલ સહિત અનેક ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ફૂલ થઇ ગઇ છે. જેને લઇ કોરોના સંક્રમિત દર્દીઓ અને તેમના સગા રઝળપાટ કરી રહ્યા છે. જોકે, જિલ્લાના સેવાભાવીઓ ગામો શહેરોમાં કેર સેન્ટર પણ ખોલવામાં આવ્યા છે. જિલ્લામાં જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને મને ધ્યાને લેઈ યાત્રાધામ અંબાજીમાં આયુર્વેદિક ઉકાળાનું આર.એસ.એસ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લામાં પ્રતિદિન કોરોના સંક્રમણ વધતા અનેક શહેરો ગામોમાં આયુર્વેદિક ઉકાળા વિતરણ કાર્યક્રમો રાખવામાં આવે છે. જેમાં આજે યાત્રાધામ અંબાજીમાં આર.એસ.એસ દ્વારા 42 જાતનીઔષધીઓનો ઉપયોગ કરી કોરોના સામે રક્ષણ મેળવવા અને યુમેનિટી વધારવા માટે આયુર્વેદિક ઉકાળા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...