તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાથાપાઈ:પાલનપુરમાં પૈસાની લેતીદેતી મામલે તેમજ વડામાં ચોરીનો શક રાખી યુવકને માર માર્યો

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુરના ગોબરીરોડ લાયન્સ હોસ્પીટલ નજીક બુધવારે ભાગળ (જગાણા)ના રેહાનભાઇ અબ્દુલખાલીક મુખીને પૈસાની લેવડ-દેવડ મામલે મારી નાખવાની ધમકીઓ આપતા રેહાનભાઇએ અકરમભાઇ ઇમ્તીયાઝભાઇ મેવાતી સહીત અજાણ્યા એક શખ્સ સામે ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

તેમજ કાંકરેજના વડા તલાણીપાર્ટીમાં રહેતા મેરૂભા કાળુભા વાઘેલાને ત્રણ શખ્સોએ ગલ્લામાંથી ચોરી થયા બાબતે મારી નાખવાની ધમકીઓ આપતા મેરૂભાએ અનુભા બન્નેસીહ વાઘેલા, જયહિંદસીહ બન્નેસીહ વાઘેલા અને વનુભા સનુભા વાઘેલા સામે ફરિયાદ આપતા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...