કોરોનાવાઈરસ:પાલનપુરમાં માસ્ક નહીં પહેરતા વ્યકિત 25 દંડાયા

પાલનપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નગરપાલિકા દ્વારા શહેરમાં માસ્ક પહેર્યા વગર ફરતા રાહદારીઓ અને વેપારીઓ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.પાલનપુર નગરપાલિકાની ટીમ દ્વારા હાઇવે કોઝી વિસ્તાર તેમજ બસ સ્ટેશન વિસ્તારમાં માસ્ક પહેર્યા વગર ફરતા રાહદારીઓ, વાહનચાલકો અને વેપારીઓ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરી 25શખસો વિરુધ્ધ કાર્યવાહી કરી રૂ. 3  હજારનો દંડ વસુલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...