હાથાપાઈ:લોરવાડામાં વાડના પૈસાની ઉઘરાણી કરવા જતાં મારમાર્યો

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

થરાદ તાલુકાના લોરવાડા ગામે રહેતા અરવિંદભાઇ ભુરાભાઇ જોષી અને તેમના સંબંધીઓએ અભેરામભાઇ ધનરાજભાઇ જોશી પાસે ખેતરના સેઢાની ફેન્સીંગ વાડ કરી હતી. જેને લઇ પૈસાની ઉઘરાણી કરવા ગયા તો અભેરામભાઇ સહીત તેમના દીકરાએ અરવિંદભાઇ સહીત તેમના સંબંધીઓને મારમારી મારી નાખવાની ધમકીઓ આપતા ગભરાઈ ગયેલા અરવિંદભાઇએ અભેરામભાઇ ધનરાજભાઇ જોશી અને જયરામભાઇ અભેરામભાઇ જોશી સામે ફરિયાદ નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...