સન્માન:ખેડબ્રહ્મામાં કોરોના વોરિયર્સનું સર્ટીફ્રિકેટ આપી સન્માન કરાયું

ખેડબહ્મા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડબ્રહ્માના મનીશકુમાર કોઠારી, મહેન્દ્રભાઈ પટેલ સાહિતના લોકોએ પ્રાંત અધિકારી, મામલતદાર, નાયબ મામલતદાર, પોલીસ કર્મચારીઓ, આરોગ્ય કર્મીઓ અને સફાઈ કર્મીઓને સર્ટીફ્રિકેટ આપી સન્માનિત કર્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...