તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપીંડી:ઇકબાલગઢમાં ઇરીગેશનનો સામાન ખેડૂતોને ન આપી બારોબાર વેચી માર્યો

પાલનપુર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કંપનીના કર્મચારીએ પ્રોપાઇટર સામે રૂપિયા 53.02ની છેતરપીંડી આચર્યાની ફરિયાદ નોંધાવી

અમીરગઢના ઇકબાલગઢમાં ઇરીગેશનનો સામાન ખેડૂતોને ન આપી બારોબાર વેચી કંપની સાથે રૂપિયા 53.02ની છેતરપીંડી કરવામાં આવી હતી. આ અંગે કંપનીના કર્મચારીએ પ્રોપાઇટર સામે ફરિયાદ નોંધાવી હતી.

અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ખાતે શ્રીરામ ઇરીગેશનના પ્રોપાઇટર સૌરભ હીરાલાલ અગ્રવાલે અમીરગઢ તાલુકાના ખેડૂતો પાસેથી અરજીઓ અને કવોટેશન મેળવી ફુવારા ટપક પદ્ધતિનો રૂપિયા 53,02,178નો માલ સામાન કંપની પાસે મંજુર કરાવ્યો હતો. જે સામાન ખેડૂતોના ખેતર સુધી ન પહોચાડી ફીટીંગ ન કરી કંપની સાથે છેતરપીંડી આચરી હતી. આ અંગે કંપનીના શીવકુમાર ફતેહબહાદુરસિંહ રાજપૂતે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો