તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • In Bharkawada, In The Tension Of The Exam, The Youth Cut His Throat And Shortened His Life. The Youth Was Preparing For The Competitive Exam.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:ભરકાવાડામાં પરીક્ષાના ટેન્શનમાં યુવકે ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું, યુવક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હતો

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વડગામ તાલુકાના ભરકાવાડા ગામના એક યુવકે સ્પર્ધાત્મક પરીક્ષાના ટેન્શનમાં પોતાના ઘરે પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ બનાવને લઈ ગમગીની છવાઈ ગઈ હતી.આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વડગામ તાલુકાના ભરકાવાડા ગામે રહેતા સંજયભાઇ જેઠાભાઇ રાઠોડ (ઉં.વ.24) સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા હતા. જોકે, પરીક્ષાનું સતત ટેન્શન રહેતું હોઇ શનિવારે સાંજે તેમના મકાનના છેલ્લા રૂમમાં પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.આ અંગે જેઠાભાઇ મોહનભાઇ રોઠોડે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે અકસ્માતે મોતનો ગૂનો નોંધી પીએસઆઇ એસ.ડી.ચૌધરી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser