તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • In Banaskantha District, There Is A Demand To Change The Rules Of The Recently Held PSI ASI Examination. With This, The Youth Today Have Submitted To The Tharad Deputy Collector To Change The Rules Of The Examination.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદનપત્ર:બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં યોજાનાર પી.એસ.આઇ- એ.એસ.આઇની પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરવાની માંગ ઉઠી છે. જેને લઈ આજે યુવાનોએ પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરવું માટે થરાદ નાયબ કલેક્ટરને રજૂઆત કરી છે.

પાલનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભર ઉનાળે ફિઝીકલ પરીક્ષા લેવાના નિયમોમાં ફેરફાર કરવા વિદ્યાર્થીઓની રજૂઆત

બનાસકાંઠામાં યુવાનો દ્વારા થરાદ નાયબ કલેકટરને પી.એસ.આઇ- એ.એસ.આઇ પરીક્ષાના નિયમો ફેરફાર કરવા માટે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. આ પરીક્ષામાં પ્રતિક્ષા યાદી રાખવામાં આવે છે. જેથી નોકરી ન કરવા માંગતા યુવકો અધિકારી બની શકે, નોટિફિકેશન કેટેગરી પ્રમાણે સીટોની ફાળવણી કરવામાં વિસંગતતા દેખાય છે. જે દૂર કરવામાં આવે તેમજ ભર ઉનાળે ફિઝિકલ પરીક્ષા લેવાના નિયમમાં પણ સુધારો કરાય તેવી રજૂઆતોને લઇ આજે નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જો નિયમોમાં ફેરફાર નહીં થાય તો વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ ઉપર આવશે. જેની જવાબદારી ગુજરાત સરકારની રહેશે તેવી ચીમકી વિદ્યાર્થીઓએ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો