તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટાડો યથાવત, આજે 03 તાલુકામાંથી માત્ર 06 કેસ સામે આવ્યા

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આજે થરાદમાં 04, લાખણીમાં 01 અને પાલનપુરમાં એક કેસ નોંધાયો

બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ સદંતર ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને લઇ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. કોરોનાની મહામારીની બીજી વેવમાં જિલ્લામાં પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસ અઢીસોથી ત્રણસો સામે આવતા હતા. જોકે, અત્યારે કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે જિલ્લાના 03 તાલુકામાં નવા 06 કેસ નોંધાયાં છે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીની બીજી વેવમાં કોરોના સંક્રમણ તેજીથી વધી રહ્યું હતું. જેને લઈ તંત્ર અને વેપારીઓ દ્વારા કોરોના સંક્રમણ નીચેના તોડવા માટે જિલ્લાના અનેક શહેરો અને ગામો સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યા હતા. જોકે, હાલ કોરોના પોઝિટિવ કેસોમાં સદંતર ઘટાડો જોવા મળી રહ્યો છે. જિલ્લાના 14 તાલુકાઓમાંથી આજે માત્ર 03 તાલુકામાં લાખણી, થરાદ અને પાલનપુરમાં મળી 06 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...