તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • In Banaskantha District, 7 New Cases Of Corona Positive Were Registered Today. Palanpur 4, Danta 2 And Tharad 1 Cases Were Reported.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવના આજે નવા 7 કેસ નોંધાયા પાલનપુર 4, દાંતા 2 અને થરાદ 1 કેસ આવ્યો

પાલનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાના કેસો વધતા આરોગ્ય વિભાગ દોડતું થયું

બનાસકાંઠા જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના કેસો વધતા જોવા મળી રહે છે. ત્યારે આજરોજ જિલ્લામાંથી ટોટલ 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે આરોગ્ય વિભાગે પણ કોરોનાને અટકાવવા પૂરતા પ્રયાસો હાથ ધર્યા છે.

કોરોનાના કેસો અટકાવવા માટે આરોગ્ય વિભાગ સક્રિય

બનાસકાંઠામાં આજે કુલ 7 કોરોના કેસ નોંધાયા છે. જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં દાંતામાં બે અને થરાદ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાના કેસો વધતા જતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. જ્યારે લોકોની લાપરવાહીના કારણે કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસો અટકાવવા માટે આરોગ્ય વિભાગની સાથે સાથે લોકો પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવે તેવી આરોગ્ય વિભાગ દ્વારા વારંવાર સૂચના પણ આપવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો