કોરોના અપડેટ:બનાસકાંઠા જિલ્લામાં 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં તંત્ર હરકતમાં આવ્યું

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા RTPCR 2905 અને એન્ટીજન 1014 ટેસ્ટ કરવામાં આવ્યા

બનાસકાંઠા જિલ્લામાં બીજી લહેર બાદ ફરી કોરોના પોઝિટિવ કેસ સામે આવવા લાગ્યા છે જેમાં આજે જિલ્લા 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં ફરી કોરોના પોઝિટિવ કેસો સામે આવવા લાગ્યા છે જેમાં જિલ્લા 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં તંત્ર હરકતમાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા RTPCR 2905 અને એન્ટીજન 1014 ટોટલ 3919 જેવા ટેસ્ટ કરતા 5 કોરોના પોઝિટિવ કેસ સાથે નોંધાયા જે સહિત જિલ્લામાં કુલ દસ એક્ટિવ કેસ થયા છે.

અન્ય સમાચારો પણ છે...