તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:પાલડીમાં ઝાડનું ડાળુ કાપતાં ધારીયું માર્યુ

પાલનપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિયોદરના જોષીડાવાસ પાલડી ગામની સીમમાં ઝાડનું ડાળુ કાપતાં ધારીયાથી હુમલો કર્યો હતો. હેમરાજભાઇ અને નરસીભાઇ ટ્રેકટરની ટ્રોલીમાં ચારો લઇને આવતા હતા. ત્યારે રસ્તામાં નડતરરૂપ ઝાડનું ડાળુ કાપતાં ભગવાનપુરા (ર)ના સવાભાઇ ભલાભાઇ પટેલ, હરદાનભાઇ ભલાભાઇ પટેલ અને કમાભાઇ ભલાભાઇ પટેલ ઉશ્કેરાઇ જઈ ધારીયા વડે હુમલો કરતાં વચ્ચે પડેલા અણસીબેનને ઇજા થઇ હતી. તેમજ નરસિંહભાઇને પણ માર માર્યો હતો. આ અંગે અણસીબેનેે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...