તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાત્રી મેળો રદ:ગંગેશ્વર મહાદેવનો ચૌદસનો રાત્રી મેળો રદ કરાયો

પાંથાવાડા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

દર વર્ષે કારતક સુદ ચૌદસના રોજ પાંથાવાડા નજીક સીપુ નદીના કિનારે આવેલ પ્રાચિન ગંગેશ્વર મહાદેવના મંદિરમાં રાત્રી દરમિયાન ભરાતો મેળો ચાલુ વર્ષે કોરોનાને લીધે સરકારી ગાઈડ લાઈન મુજબ બંધ રાખવામાં આવ્યો છે. આ અંગે મંદિર પરિસરના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે ‘દરેક ભક્તોએ મંદિર પરિસરના નિર્ણયમાં સાથ સહકાર આપવા માટે વિનંતી.’

અન્ય સમાચારો પણ છે...