તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પાલનપુરમાં જુગાર રમતાં ચાર ઝડપાયા

પાલનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

પાલનપુરમાં જુના બાળ રિમાન્ડ હોમની ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં ચાર શખ્સોને પોલીસે ઝડપી તેમની સામે ગુનો નોંધ્યો હતો. પૂર્વ પોલીસ મથકની ટીમે રવિવારે સાંજે ઓચિંતો છાપો માર્યો હતો. જ્યાં ગંજીપાનાથી હારજીતનો જુગાર રમતાં પાલનપુરના દીલાવરખાન સલીમખાન પઠાણ, પરવેજ અખ્તરભાઇ ચૌહાણ, જાવેદ એહમદ સિંધી અને અલ્તાફ નજીરમીંયા સિંધીને ઝડપી લીધા હતા. જેમની પાસેથી રોકડ સહિત કુલ રૂપિયા 1800નો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો