તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:જિલ્લામાં કોરોનાના ચાર કેસ નોંધાયા

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં બુધવારે 4 કોરોના સંક્રમિત થયા છે. જેમાં પાલનપુર 1, વડગામ 1, સુઈગામ 2 કેસ નોંધાયા છે. 14 તાલુકાઓમાં એન્ટીજન રેપિડ 485 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં 2 પોઝિટિવ આવ્યા હતા. જ્યારે ડીસાની ગાંધી લિંકન હોસ્પિટલમાં 99 સેમ્પલ પૈકી એક પણ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો ન હતો.

બનાસ મેડિકલ કોલજમાં 59 સેમ્પલ લેતા 01 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે પાલનપુરની પ્રાઇવેટ લેબોરેટરી માંથી લેવાયેલા 02 સેમ્પલ પૈકી 01 પોઝિટિવ કેસ નોંધાયો હતો. જિલ્લાના 645 સેમ્પલ પૈકી 04 પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો