તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બનાસડેરીની ચૂંટણી:બનાસડેરી ચૂંટણીમાં સતત ત્રીજા દિવસે પણ ફોર્મ ભરાયા નહીં

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

એશિયાની નંબર બનાસડેરીના 16 ડિરેક્ટર માટે યોજાનારી ચુંટણીના સતત ત્રીજા દિવસે પણ એક પણ ઉમેદવારી ફોર્મ ભરાયું નથી. સહકારી સહીત રાજકીય આલમમાં ગરમાવો લાવનારી બનાસડેરીની ચૂંટણી નું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. બનાસ ડેરીની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા ગત 22મી સપ્ટેમ્બરથી શરૂ થઇ ગઈ છે. જે 29 મી સપ્ટેમ્બર સુધી ચાલશે. ઉમેદવારીપત્રો દરેક તાલુકા મથકે અથવા તો જિલ્લા કલેકટર કચેરીએ પણ ભરી શકાશે. જોકે, સતત ત્રીજા દિવસે પણ એક પણ ઉમેદવારીપત્ર ભરાયું ન હોવાનું ચૂંટણી અધિકારી એફ.એ.બાબીએ જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો