તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:થરામાં ફૂડ વિભાગ દ્વારા 30થી વધુ કરિયાણા,ફરસાણની દુકાનમાં તપાસ

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફૂડ વિભાગ દ્વારા શુક્રવારે થરામાં 30થી વધુ કરિયાણા, ફરસાણની દુકાનમાં તપાસ કરાઇ હતી. જેમાં મસૂર દાળ, હળદરના સેમ્પલ લેવાયા હતા તેમજ પરવાનો પણ ચેક કરાયો હતો.

કાંકરેજના થરામાં કેટલાક વેપારીઓ ભેળસેળયુક્ત સરસામાન વેચતા હોવાની ફરિયાદો ઉઠતાં ફૂડ વિભાગ શુક્રવારે થરામાં ઓચિંતી તપાસ કરાઇ હતી. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, 30 થી વધુ કરિયાણા, ફરસાણની દુકાનોના પરવાનાની ખરાઇ કરી તેમજ મસૂર દાળ અને હળદરના સેમ્પલ લેવાયા હતા. જ્યાં કેટલાક વેપારીઓ દુકાનોના શટર પાડી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો