તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આયોજન:રાષ્ટ્રીય સમૂહજ્ઞાન સ્પર્ધામાં એમ.બી.કરણાવત હાઇસ્કૂલ જિલ્લામાં પ્રથમ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારત વિકાસ પરિષદના ઉપક્રમે યોજાયેલ રાષ્ટ્રીય સમૂહજ્ઞાન સ્પર્ધા વિભાગ-2 માં ધોરણ 9 થી 12 માં એમ.બી. કરણાવત હાઇસ્કૂલ-પાલનપુરની ટીમે જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમ.બી. કરણાવત હાઇસ્કૂલની ટીમમાં અંકિતા પરમાર, યશસ્વી મકવાણા, ધારા વણઝારા, રશ્મિકા પરમાર વિજેતા થતાં સિલ્ડ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતાં. હવે પછી આ સ્પર્ધકો પ્રાંત કક્ષાએ ભાગ લેશે. શાળા પરિવાર અને શાળાના આચાર્ય કે.બી. રાવલએ વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો