તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યક્રમ:અમીરગઢના ખાટીચીતરામાં વડીલોએ આદિવાસી દિવાળીના ગીતો ગાઈ નૃત્ય કર્યું

પાલનપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમીરગઢ તાલુકાના ખાટીચીતરા ગામના ગ્રામશિલ્પી મુસ્તુખાન સુખે પહાડી વિસ્તારમાં રહેતા વનવાસી પરિવારોની સ્થિતિ સુધારવા કમરકસી છે. આ અંગેની વિગતો આપતા મુસ્તુખાને જણાવ્યું હતું કે "દર મહિને અમારી આસપાસના 38 નિરાધાર, વૃદ્ધ, વિધવાઓને સ્પર્શની મદદથી રાશન કીટ આપી તેમના આશીર્વાદ લઈએ છીએ. આ વખતે દિવાળી પહેલા રાશન, મીઠાઈ મળે તેવું આયોજન કર્યું હતું. જેથી ઘોડા સેન્ટર પર નીરવભાઈ ઠક્કરે વાંસળીના સૂરથી જ્યારે મુકેશભાઈ ગૌસ્વામીએ ભજન અને પંચમ દ્વારા સૂર રેલાવ્યા, સૌ વડીલોએ પણ આદિવાસી દિવાળીના ગીત ગાઈ,નૃત્ય પણ કર્યું!!!સાથે સાથે પ્રભુ સેવા ગૃપ પાલનપુર તરફથી સૌને દિવાળીની મીઠાઈ,રાશન કીટ આપી, કઢી-ખીચડી ખાઈ હસ્તા મુખે છુટ્ટા પડ્યા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો