તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ઇકબાલગઢ-બાલુન્દ્રા રોડ પર ઇકો ગાડીએ બાઇકને અડફેટે લીધી, બાઇક સવાર ઇજાગ્રસ્ત

પાલનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બાઇક ચલાકને ઈજા પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડયો

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની વણથંભી વણઝાર લાગી છે. ત્યારે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ-બાલુન્દ્રા રોડ પર ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલકને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત બાઈક ચાલકને 108ની મદદ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો.

બાલુન્દ્રા બાજુથી આવતા બાઇક સવાર ઇકબાલગઢ ગુલાબ ફાર્મ નજીક ઇકો ગાડીએ બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ઈકોગાડી ચલકનું સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં સામે આવતી બાઇક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલકને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે આજુબાજુથી લોકોના ટોળેટોળા ઉમટયા હતા. લોકોની મદદથી ઘાયલને તાત્કાલિક 108ની મદદથી નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો