તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીનું પરિણામ:જિલ્લા ખરીદ વચાણ સંઘની દાંતીવાડા ડીસા,કાંકરેજની બેઠકનું પરિણામ જાહેર

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીનું મંગળવારે પરિણામ જાહેર થયું હતું. જેમાં 17માંથી 14 બેઠકો પહેલેથી બિનહરીફ થતાં બાકી રહેલી ત્રણ બેઠકો પર સોમવારે ચૂંટણી યોજાઇ હતી. જેનું મંગળવારે પાલનપુર પ્રાંત ઓફિસ ખાતે મતગણતરી હાથ ધરાઇ હતી. જિલ્લા ખરીદ વેચાણ સંઘના ડિરેકટરો માટેની ચૂંટણીમાં 17 બેઠકો પર યોજાવાની હતી. તેમાંથી 14 બેઠકો ચૂંટણી પહેલાં જ બિનહરીફ થતા બાકી રહેલી ત્રણ બેઠકો દાંતીવાડા, ડીસા અને કાંકરેજ માટે ચૂંટણી યોજાઇ હતી. જેની મંગળવારે પાલનપુરની પ્રાંત કચેરી ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી.

વિજેતા ઉમેદવારો
1. વિરજીભાઈ પ્રેમજીભાઈ ભૂતડીયા (દાંતીવાડા) (17 મત),2.ધુડાભાઈ નાથુભાઈ દેસાઈ (ડીસા) (23 મત),3.રમેશભાઈ કાલુભાઈ ચૌધરી (કાંકરેજ) (19 મત)

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો