કોરોના ઇફેક્ટ:જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મીઓ દ્વારા ફંડમાં રૂ.13,92,817 નો ચેક આપ્યો

પાલનપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લા પંચાયતના વર્ગ-1 થી 4ના કર્મચારીઓ દ્વારા મુખ્યમંત્રી રાહત નિધિમાં રૂ.13,92,817 ચેક બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલેને અર્પણ કર્યો હતો. કોરોના સામે લડવા માટે ચેક અર્પણ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, જિ. પંચાયતના હિસાબી અધિકારી ચેતન પટેલ અને સી.બી.લિંબાચીયા ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...