તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તકેદારી સાથે દર્શન:હોળી ધુળેટીમાં 51 શક્તિ પીઠ અંબાજીમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તો માના દર્શન કરી શકાશે

પાલનપુરએક મહિનો પહેલા
 • સરકારની ગાઇડલાઇન મુજબ ફુલહોડ હોળી બંધ રાખવામાં આવી
 • સોશિયલ ડિસ્ટન્ટ અને માસ્ક પહેરીને મંદિર પ્રવેશ કરવા અપીલ કરાઇ

51 શક્તિ પીઠ અંબાજીમાં માં અંબાના ચાચરચોકમાં ધુળેટીના દિવસે ફૂલો દ્વારા હોળી ધુળેટી યોજાય છે. જોકે, દર વર્ષની જેમ આ વખતે હોળી નહીં ખેલાય. કોરોના મહામારીને ધ્યાને લઇ રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ ફુલહોડ હોળી બંધ રાખવામાં આવી છે. જોકે, માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તો માના દર્શન કરી શકશે.

બનાસકાંઠા જિલ્લામાં વિશ્વપ્રસિદ્ધ અંબાજી મંદિર હોળી તેમજ ધુળેટીમાં અંબાજીનું મંદિર ભક્તોને દર્શન માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. હાલ બનાસકાંઠા જિલ્લામાં ફરી કોરોનાના કેસો દિન-પ્રતિદિન વધવા લાગ્યા છે. ત્યારે અંબાજી મંદિરમાં હોળી ધૂળેટીના તહેવારને લઇ મંદિર ખુલ્લુ રાખવામાં આવ્યું છે. જે સોશિસલ ડિસ્ટન્ટ અને માસ્ક પહેરીને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે તેવું ભટ્ટ મહારાજ દ્વારા જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો